તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રીએ પેટ્રોલીયમ પેદાશોની પાઈપલાઈનનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે દક્ષિણ એશિયાની સૌ પ્રથમ એવી આંતર સરહદીય (Cross border) પેટ્રોલીયમ પેદાશો માટેની પાઈપલાઈન છે.
2. તે 600 કિમીથી લાંબી પાઈપલાઈન છે.
3. તેનાથી નેપાળમાં પેટ્રેલીયમ પેદાશોની કિંમતમાં રૂ. 2 ઘટાડો થશે.
4. આ પાઈપલાઈન નેપાળના આમલેખગુંજ થી આસામના દિબ્રુગઢ વચ્ચે છે.