પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતના સંદર્ભમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારત અને ૨શિયાએ યોકોવલેવ ડીઝાઈન બ્યુરો (Yakovlev Design Bureau) અને ભારત અર્થ મુવર્સ લીમીટેડ (Bharat Earth Movers Limited) (BEML) વચ્ચે પ્રારંભિક તાલિમી વિમાન દક્ષ (DAKSH) ના ઉત્પાદન અને એકત્ર (Assembly) કરવા બાબતે એમ.ઓ.યુ. (MoU) હસ્તાક્ષર કર્યા.
2. ભારતે રશિયા પાસેથી $ 14.5 બીલીયન (ડોલર)ના શસ્ત્રોનો ઓર્ડર કર્યો.
3. રશિયા દૂર પૂર્વ (Far East) ક્ષેત્રના વિકાસ માટે ભારતે ક્રેડીટ લાઈન (શાખ રેખા) 100 બિલીયન ડોલર સુધીની કરી.
4. પ્રધાનમંત્રીએ રશિયા માટે એક્ટ ફાર ઈસ્ટ (Act Far East) યોજના શરૂ કરી.