ભારત સરકારે વાણિજય મંત્રાલયને ‘ 12 ચેમ્પીયન સેવાઓ’ને નિશ્ચિત કરી તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા મંજૂરી આપી છે. તેમાં _____ નો સમાવેશ થાય છે.
1. બાંધકામ અને તેમને સંલગ્ન ઈજનેરી સેવાઓ
2. પર્યાવરણીય સેવાઓ
3. માહિતી તકનીકી અને માહિતી સક્ષમ સેવાઓ