PM શ્રમ-યોગી માનધન યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. કામદારો કે જેમની માસિક આવક રૂ. 15,000 કે તેથી ઓછી હોય તે આ યોજના અંતર્ગત લાભાર્થી બનવા માટે યોગ્યતા ધરાવે છે.
2. સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રના કામદારોને સમાવિષ્ટ કરે છે.
3. તે શ્રમ અને રોજગાર મંત્રાલયનો ઉપક્રમ છે.