બ્લેક હોલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. બ્લેક હોલ સ્પેસટાઈમનો એવો વિસ્તાર છે કે જ્યાં ગુરૂત્વાકર્ષાણ બળ એટલું મજબૂત છે કે તેમાંથી કોઈ કણ વિદ્યુત ચુંબકીય તરંગો પણ છટકી શકતાં નથી.
2. બ્લોક હોલની પ્રથમ તસવીર Event Horizon Telescope દ્વારા લેવામાં આવી.
3. બ્લેક હોલ વિશેનો પ્રથમવાર ખ્યાલ આઈઝેક ન્યૂટને ૨જૂ કર્યો.