નાણાંકીય વિધેયક અને વિનિયોગ વિધેયક 2019 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર સેસમાં પ્રતિ લિટરે રૂ.2 નો વધારો કર્યો.
2. બેંકમાંથી રૂ. 1 કરોડથી વધુ રકમની રોકડ ઉપાડ પર 2 % TDS (ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ)
3. કોર્પોરેટ દર 50% ના દરથી ઘટાડી 35 % ના દરે લઈ જવામાં આવ્યો.