GPSC Class 1 - 2 2019 Paper 2

Question 41
MEDIUMCorrect: +1Incorrect: -1

આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જના આરોગ્ય યોજના (AB-PMJAY) વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

    a
    સૂચિબદ્ધ ગૌણ (secondary) અને તૃતીય સ્તર (tertiary) ની સંભાળની (care) સ્થિતિમાં PMJAY એ પાત્રતા ધરાવતા કુટુંબોને વર્ષના રૂ. 5,00,000 સુધીનું કેશલેસ ૨ક્ષાણ પૂરું પાડે છે.
    b
    કુટુંબનું કદ અને સભ્યોની ઉંમર માટે એક મર્યાદા હોય છે.
    c
    પહેલા જ દિવસથી તમામ પૂર્વ હયાત (Pre-existing) રોગોનો સમાવેશ કરી લેવામાં આવે છે.
    d
    223 વિશિષ્ટ (Specialities) સારવારનો સમાવેશ કરી લેતા કુલ 1393 ગૌણ (secondary) અને તૃતૂય સ્તરના (tertiary) સારવાર પેકેજ પૂરા પાડવામાં આવે છે.