GPSC Class 1 - 2 2019 Paper 2

Question 106
DIFFICULTCorrect: +1Incorrect: -1

તાજેતરમાં સમાચારમાં આવેલ "મંકી ફીવર” (Monkey fever) અથવા “ક્યાસનુર” (Kyasanur) નામનો રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ?

    a
    બેક્ટેરીયા
    b
    વાઈરસ
    c
    ફૂગ
    d
    ઉપરનામાંથી એકપણ નહીં