GPSC Class 1 - 2 2019 Paper 2

Question 76
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું / સાચાં છે ?

    a
    વિશ્વમાં ભારત સૌથી વધુ થોરિયમ અનામત ધરાવે છે.
    b
    થોરિયમ એ મોનાઝાઈટ રેતીમાં બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) બંનેમાંથી કોઈ નહીં