ક્વીક રીએક્શન સરફેસ એર મિસાઈલ (Quick Reaction Surface-to-Air Missile) (QRSAM) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ મિસાઈલ સોલીડ ફ્યુલ પ્રોપેલન્ટ ટેકનોલોજી (Solid fuel propellant technology) ધરાવે છે.
2. આ મિસાઈલની પહોંચ મર્યાદા 250-300 kms ની છે.
3. તે એરક્રાફટ રડાર દ્વારા કરાતા જેમીંગ (jamming) સામે ઈલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર્સ (electronic counter measures) થી સજ્જ છે.
4. આ મિસાઈલ હિંદુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવેલ છે.