નીચેના પૈકી કયાં વિધાનો સત્ય નથી ?
1. યુએસએ ના નેશનલ ડીફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (National Defense Authorization Act) (NDAA) એ ભારતનો દરજ્જો યુએસ-નાટો (US-NATO) ભાગીદાર સમકક્ષ બનાવ્યો છે.
2. અન્ય નાટો (NATO) મિત્ર રાષ્ટ્ (Ally Partners) દેશો ઈઝરાઈલ અને દક્ષિણ કોરિયા છે.
3. આના પરિણામે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સહકાર વધશે.