GPSC Class 1 - 2 2019 Paper 2

Question 129
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. "લાઈ-ફાઈ" (Li-Fi) એ "વાઈ-ફાઈ" (Wi-Fi) ની અતિ આધુનિક આવૃત્તિ છે.
2. તે ડેટા ટ્રાન્સફર કરવા માટે ઈન્ફારેડ કિરણોનો ઉપયોગ કરે છે.
3. "Li-Fi" ટેકનોલોજીનો કેન્દ્રિય ભાગ ઓજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરતાં ડાયોડથી બને છે.
4. "Li-Fi” વિમાનોમાં વાપરી શકાતી નથી.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 2 અને 4