GPSC Class 1 - 2 2019 Paper 2

Question 200
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ સંસ્થાએ ગુરૂનાનક દેવની 550 મી જન્મ જ્યંતિ નિમિત્તે ગુરનાનક દેવના લખાણો (writings) વિશ્વની ભાષાઓમાં પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે ?

    a
    UNESCO
    b
    શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ
    c
    આંતરરાષ્ટ્રીય શીખ અખાડા (Akada)
    d
    અમેરીકન શીખ એસોસીએશન