GPSC Class 1 - 2 2019 Paper 2

Question 142
EASYCorrect: +1Incorrect: -1

નીચેના જોડકાં ગોઠવો.
વિટામીન
વિટામીનની ઉણપને કારણે થતાં રોગ
a. વિટામીન "ડી"
1. ઓસ્ટીઓપોરોસીસ થાય છે.
b. વિટામીન "ઈ"
2. અપરિપક્વ વયસ્કપણું આવે છે.
c. વિટામીન "બી2"
3. ચામડી પર તિરાડો પડે છે.
d. વિટામીન "કે"
4. ઈજા દરમ્યાન વધારે પડતું લોહી વહી જાય છે.

    a
    a - 1, b - 3, c - 4, d - 2
    b
    a - 1, b - 2, c - 3, d - 4
    c
    a - 2, b - 3, c-4, d - 1
    d
    a - 3, b - 2, c-4, d - 1