મોબાઈલ નેટવર્ક દ્વારા વપરાતી VoLTE ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયું / કયાં સાચું / સાચાં છે ?
1. વોઈસ કોલ અગાઉના 2G કે 3G નેટવર્ક મારફતે કરવામાં આવે પરંતુ ડેટાનું પ્રેષણ 4G નેટવર્ક મારફતે કરવામાં આવે છે.
2. તે મિનિટમાં વપરાશને બદલે ડેટાના વપરાશ પ્રમાણે વોઈસ કોલને ગણે છે.