GPSC Class 1 - 2 2019 Paper 2

Question 73
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

    a
    પૃથ્વીના ધરિભ્રમણથી ઉત્પન્ન થતા બળને અક્ષભ્રમણ બળ કહેવાય છે.
    b
    વિષુવવૃત્ત પર અક્ષબ્રમણ બળ હોતું નથી, પરંતુ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ ક્રમશ: વધતું જાય છે.
    c
    ઉપરના (A) અને (B) બંને સાચાં છે
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં