GPSC Class 1 - 2 2019 Paper 2

Question 94
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચાં છે ?
1. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઉષ્ણ કટિબંધીય સવાના પ્રકારની આબોહવા જોવા મળે છે.
2. રાજસ્થાનના મધ્ય ભાગમાં અર્ધ શુષ્ક મેદાની (Semi arid steppe) આબોહવા જોવા મળે છે.
3. જમ્મુ અને કાશ્મીરમાં ઠંડા ભેજવાળા શિયાળા પ્રકારની આબોહવા જોવા મળે છે.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2
    c
    1,2 અને 3
    d
    માત્ર 2 અને 3