2018 ના વર્ષ માટેનો વ્યાપાર કરવામાં સરળતા સૂચકાંક (Ease of Doing Business Index) માં ભારતે તેનો ક્રમ સુધારીને 77 મો મેળવેલ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે ?
1. સૌથી મોટો લાભ એ બાંધકામ મંજૂરી સૂચક (Indicator of Construction Permits) હતો.
2. હવે ભારત દક્ષિણ એશિયાના દેશોમાં પ્રથમ ક્રમ ધરાવે છે.
3. વીજળી મેળવવી, ધીરાણ મેળવવું અને લઘુમતી રોકાણકારોને રક્ષણ આપવું - આ ત્રણ સૂચકો (indicator) માં ભારત હવે ટોચના 25 દેશોમાં સમાવિષ્ટ છે.