GPSC Class 1 - 2 2019 Paper 2

Question 143
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકીના કયા વિધાનો ખોટાં છે ?

    a
    કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે.
    b
    દૂધ વિટામીન “એ”થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.
    c
    અનાજ કાર્બોહાઈડ્રેટની ઘણી ઓછી માત્રા ધરાવતો સ્ત્રોત છે.
    d
    શાકભાજી ખનિજ તત્ત્વોથી ભરપૂર સ્ત્રોત છે.