GPSC Class 1 - 2 2019 Paper 2

Question 70
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી મહાસાગરનો કયો પ્રવાહ એ હિંદ મહાસાગર સાથે સંબંધિત છે ?

    a
    એલ્યુશિયન પ્રવાહ
    b
    કેનરીઝ પ્રવાહ
    c
    અગુલ્હાસ પ્રવાહ
    d
    બેન્ગ્યુલા પ્રવાહ