GPSC Class 1 - 2 2019 Paper 2

Question 110
MEDIUMCorrect: +1Incorrect: -1

ઘન કોલસામાંથી પ્રવાહી હાઈડ્રોકાર્બન બળતણમાં રૂપાંતરિત કરતી પ્રક્રિયા______ તરીકે ઓળખાય છે.

    a
    પ્રવાહીકરણ (Liquefaction)
    b
    કાર્બોનેશન (Carbonation)
    c
    ઉદ્દીપક રૂપાંતરણ (Catalytic conversion)
    d
    ક્રેકિંગ (cracking)