GPSC Class 1 - 2 2019 Paper 2

Question 124
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1. રીએક્ટર કોરમાં, જ્યારે યુરેનિયમ-235 તીવ્ર ગતિ ધરાવતાં ન્યુટ્રોન સાથે ટકરાય છે, ત્યારે તેનું હળવા તત્વોમાં વિભાજન થાય છે.
2. ચેઈન રીએક્ટરની પ્રક્રિયા પેટ્રોલ કે ડિઝલ જેવા મોડરેટરની ઉપસ્થિતિ પર નિર્ભર હોય છે.
3. સિરામિક યુરેનિયમ ઓક્સાઈડરૂપી બળતણની હજારો નાનકડી ટીકડીઓથી રીએક્ટરની કોર બને છે.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    1,2 અને 3
    d
    માત્ર 1 અને 2