GPSC Class 1 - 2 2019 Paper 2

Question 89
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો શંકુદ્રુમ જંગલો માટે સાચું / સાચાં છે ?
1. શંકુદ્રુમ જંગલો ઉત્તર અમેરિકા અને યુરેશિયાના જમીન પ્રદેશોનો વિશાળ ભાગ આવરી લે છે.
2. શંકુદ્રુમ જંગલો ઊંચા, સીધા, બારમાસી લીલા વૃક્ષો ધરાવે છે.
3. આ જંગલોના વૃક્ષો પાનખરમાં તેમના પર્ણો ખેરવે છે.

    a
    માત્ર 2
    b
    1,2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 3