GPSC Class 1 - 2 2019 Paper 2

Question 107
MEDIUMCorrect: +1Incorrect: -1

ડી.આર.ડી.ઓ. દ્વારા “લ્યુકોસ્કીન” (Lukoskin) નામની દવા વિકસાવેલ છે. જેનો ઉપયોગ ______ ના ઈલાજમા કરવામાં આવે છે.

    a
    લ્યુકોરીયા (Leukorrhea)
    b
    ફેફસાનું કેન્સર (Lung Cancer)
    c
    કોઢ (Leucoderma)
    d
    લ્યૂકેમિયા (Leukemi)