ભારતમાં બિન નિવાસી બાહ્ય ખાતુ (Non Resident External (NRE) Account) શરૂ કરવા બાબતે નીચેના પૈકી શું સાચું છે ?
1. NRE ખાતું એ NRIs અને OCBs (Overseas Corporate Bodies) દ્વારા તમામ પ્રકારના માંગ (demand) અને મુદત થાપણ (term deposits) ના સ્વરૂપમાં અધિકૃત ડીલર અને બેંક સાથે ખોલાવી શકાશે.
2. આ ખાતામાં થાપણો (deposits) એ કોઈ પણ ચલણમાં કરાવી શકાશે.