GPSC Class 1 - 2 2019 Paper 2

Question 195
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા દેશને ડોરિયન (Dorian) વાવાઝોડાથી થયેલા વિનાશની મુશ્કેલીઓ દૂર કરવા માટે ભારતે 1 મિલિયન ડોલરની માનવીય સહાયની જાહેરાત કરી છે ?

    a
    બહામાસ (Bahamas)
    b
    બ્રાઝીલ
    c
    મોંગોલીયા
    d
    કોસ્ટેરીકા (Costa Rica)