GPSC Class 1 - 2 2019 Paper 2

Question 46
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે?
1. પોસ્ટલ ડીપોઝીટ કે જે બચત ખાતા આવર્તક ડીપોઝીટ (savings account recurring deposits), વિવિધ પાકતી મુદતની સમય થાપણો (time deposits of varying maturities) અને માસિક આવકયોજનાઓનો સમાવેશ કરે છે.
2. બચતપત્રો કે જેમાં રાષ્ટ્રીય નાની બચત પત્રો અને કિસાન વિકાસ પત્રનો સમાવેશ કરે છે.
3. સમાજ સુરક્ષા યોજના કે જેમાં જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓનો સમાવેશ થાય છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    1,2 અને 3