Kisan Urja Suraksha Evem Utthaan Mahabhiyan" (KUSUM) યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. આ યોજના એ ખેડૂતોને બાયોગેસ વિદ્યુત પ્લાન્ટ (Biogas Electricity Plants) વેચવા વિશેના આયોજન બાબતની છે.
2. આ યોજના એ ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત કરવા અને તેઓને સિંચાઈ સુવિધામાં મદદરૂપ થશે.