GPSC Class 1 - 2 2019 Paper 2

Question 50
MEDIUMCorrect: +1Incorrect: -1

e-shakti કે જે સ્વ સહાય જૂથ (Self Help Group) (SHGs) ના ડીજીટાઈઝેશન માટેના National Bank for Agriculture and Rural Development (NABARD) નો પાયલોટ પ્રોજેક્ટ છે તે વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

    a
    તે Management Information System (MIS) દ્વારા SHGs ના નામાના હિસાબોની ગુણવત્તા સુધારવા અને બેંકોને આવા જૂથ માટે માહિતી સભર ક્રેડીટ નિર્ણયો લેવા માટે સમર્થ કરવા દાખલ કરવામાં આવી.
    b
    SHG સદસ્યોને નેશનલ ફાઈનાન્સીયલ ઈન્કલૂઝન એજન્ડા (રાષ્ટ્રીય નાણાંકીય સમાવેશ એજન્ડા) સાથે સંકલિત કરવા.
    c
    (A) તથા (B) બંને
    d
    (A) તથા (B) બંનેમાંથી કોઈ નહીં