સરોગસી (નિયમન) બિલ 2019 બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સત્ય છે?
1. આ બિલ એ બાળક ન હોય તેવા વિજાતીય વિવાહીત યુગલ દ્વારા સરોગેટ તરીકે ‘નજીકના સંબંધી’ સાથે કરાર કરવાનું સમાવિષ્ટ કરે છે.
2. ઈચ્છા ધરાવનાર દંપતી પાસે યોગ્ય સત્તાધિકાર દ્વારા જારી કરાયેલ ‘Certificate of essentiality’ (જરૂરીયાતનું પ્રમાણપત્ર) અને 'Certificate of Eligibility' (યોગ્યતાનું પ્રમાણપત્ર) હોવું જરૂરી છે.
3. દંપતીએ ભારતીય નાગરિક હોવું જોઈએ અને ઓછામાં ઓછા પાંચ વર્ષથી વિવાહિત હોવું જોઈએ અને સ્ત્રીની ઉંમર 23 થી 50 વર્ષ અને પુરુષની ઉંમર 26 થી 55 વર્ષ હોવી જોઈએ.