GPSC Class 1 - 2 2019 Paper 2

Question 80
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વાતાવરણીય તોફાન એ ઉદ્ભવ, વિકાસ અને લક્ષણોની બાબતમાં તદન ભિન્ન છે?

    a
    ટોર્નેડો (Tornado)
    b
    ટાયફૂન (Typhoon)
    c
    ગાજવીજ સાથે વાવાઝોડું (Thunderstorm)
    d
    હરીકેન (Hurricane)