ભારત સરકારની એક રાષ્ટ્ર એક કાર્ડ યોજના (One Nation One Card Scheme) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચાં છે?
1. એક રાષ્ટ્ર એક કાર્ડ યોજના એ ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલ છે.
2. આ યોજના નાગરિક કાર્ડ (Citizens Card) ની રાષ્ટ્રીય નોંધણી (National Registration) સાથે સંકળાયેલી છે.
3. પાયલોટ ધોરણો આ યોજનાનો અમલ આંધ્રપ્રદેશ, આસામ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો.