GPSC Class 1 - 2 2019 Paper 2

Question 13
EASYCorrect: +1Incorrect: -1

Double Taxation Avoidance Agreement (DTAA) બાબતે નીચેના પૈકી ક્યું વિધાન/કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. તેનો મુખ્ય હેતુ એ આ દેશોમાં કરદાતાઓએ એકજ આવક ઉપર બે વખત કર ચૂકવે તે અટકાવવા માટેનો છે.
2. DTAA એ ત્યારે લાગુ પડે છે કે જ્યારે કરદાતા એ એક દેશમાં નિવાસ કરતા હોય અને અન્ય દેશમાં આવક પ્રાપ્ત કરતા હોય.
3. ભારતે 80 થી વધુ દેશો સાથે DTAAs કરેલા છે.

    a
    માત્ર 1
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 2 અને 3
    d
    1,2 અને 3