"લાગ્રાન્જ પોઈન્ટ" (Lagrange Point) સંબંધે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે અવકાશમાંનું એવું સ્થાન છે જ્યાં બે વિશાળ પદાર્થો, જેવા કે પૃથ્વી અને સૂર્યનું સંયુક્ત ગુરૂત્વાકર્ષણ બળ અતિ નાનકડા ત્રીજા પદાર્થ દ્વારા અનુભવાતા કેન્દ્રત્યાગી બળ જેટલું હોય છે.
2. તે અવું સંતુલન ધરાવતું બિંદુ છે જ્યાં નિરીક્ષણ હેતુ અવકાશયાન “પાર્ક” કરી શકાય છે.
3. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવા 5 બિંદુઓ છે.