GPSC Class 1 - 2 2019 Paper 2

Question 63
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી સ્થળો અને ઉત્પાદન અંગેની કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. કુર્ગ - કોફીનું વાવેતર
2. પુલવામા - કેસરનું વાવેતર
3. ચીકમંગલુર - ચાનું વાવેતર
4. ગોદાવરી - કોકોનું વાવેતર

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2 અને 4
    c
    માત્ર 1, 2 અને 4
    d
    1,2,3 અને 4