નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સત્ય છે ?
1. મિસલ્સ અને રૂબેલા બેક્ટેરીયાજનિત અતિ ચેપી રોગો છે જે તે રોગના દર્દીના ઉધરસ કે છીંકના માધ્યમથી થતાં તેના સંપર્ક દ્વારા ફેલાય છે.
2. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 9 માસથી 15 વર્ષથી ઓછી વયજૂથ માટે મિસલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન આરંભેલ છે.