GPSC Class 1 - 2 2019 Paper 2

Question 134
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
1. LED લેમ્પમાં પારો હોતો નથી.
2. LED લાઈટ અચાનક બંધ પડી જતી નથી, પણ તેનું અજવાળું ધીરે ધીરે ઓછું થતું જાય છે.
3. LED લેમ્પ કરતાં CFL લેમ્પ ઊર્જા વપરાશની દષ્ટિએ વધુ કાર્યક્ષમ હોય છે.

    a
    માત્ર 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3