GPSC Class 1 - 2 2019 Paper 2

Question 45
EASYCorrect: +1Incorrect: -1

Lead Bank યોજનાનું મુખ્ય ધ્યેય_______ છે.

    a
    મોટી બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા.
    b
    વ્યક્તિગત બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા
    c
    વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે સખત સ્પર્ધા હોવી જોઈએ.
    d
    તમામ બેંકોએ થાપણોને મેળવવા માટે સઘન પ્રયત્નો કરવા.