નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. હિમાલયની નદીઓ તેઓનો માર્ગ બદલી શકે છે જ્યારે દ્વિપકલ્પની નદીઓ માટે તેઓનો માર્ગ બદલવાનો અવકાશ ખૂબ ઓછો હોય છે.
2. હિમાલયની નદીઓએ અનુપ્રસ્થ (antecedent) જળપરિવહ (drainages)નુુ ઉદાહરણ છે.
3. દ્વિપકલ્પની નદીઓ એ અનુવર્તી (consequent) જળપરિવહ (drainages)નું ઉદાહરણ છે.