GPSC Class 1 - 2 2019 Paper 2

Question 29
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતમાં UNESCO ના હેરીટેજ સ્થળો અંગે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. વર્ષ 2019 માં જૂનું દિલ્હી ભારતનું બીજું હેરીટેજ શહેર બન્યું છે જેના પછી જયપુર આવે છે.
2. વર્ષ 2018 માં અમદાવાદ ભારતનું પ્રથમ હેરીટેજ શહેર બન્યું.
3. જયપુરનો સમાવેશ કર્યા પછી ભારતના હેરીટેજ સ્થળો કે જે UNESCO ની વર્લ્ડ હેરીટેજ યાદીમાં સમાવિષ્ટ હોય તેમની સંખ્યા વધીને 38 ની થઈ.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 3
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 1 અને 3