“ભૂરા તરંગો” (Blue Waves)ના સંદર્ભમાં નીચેના પૈકીના કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે જૈવ-પ્રકાશોત્સર્જન (બાયો-લ્યુમિનિસન્સ) તરીકે ઓળખાતી દુર્લભ કુદરતી ઘટના છે.
2. તે દરિયામાં રહેતાં ચળકતા પરવાળા દ્વારા ઉત્સર્જન કરવામાં આવતા પ્રકાશ થકી પરિણમે છે.