નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફાસ્ટ્રક્ચર ફંડ (NIIF) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાયુ / સાચાં છે ?
1. NIIF એ રોકાણકારની માલિકીનું ફંડ મેનેજર છે. અગ્રણી વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના સહયોગથી ભારત સરકાર દ્વારા તેની આગેવાની (anchored) લેવાય છે.
2. તે સીક્યોરીટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સાથે કેટેગરી II વૈકલ્પિક રોકાણ ફંડ તરીકે નોંધણી થયેલ છે.
3. NIIF એ ભારતનું પ્રથમ સાર્વભોૌમ સંપત્તિ ફંડ (sovereign wealth fund) છે.