GPSC Class 1 - 2 2019 Paper 2

Question 123
MEDIUMCorrect: +1Incorrect: -1

જનીન પરીક્ષણ સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સત્ય છે ?

    a
    જનીન પરીક્ષણ વ્યક્તિના પૂર્વજ નિર્ધારિત કરવા ઉપયોગમાં લઈ શકાય છે.
    b
    જનીન પરીક્ષણ આનુવંશિક સંબંધી ખામીઓ દૂર કરવા ઉપયોગી થઈ શકે છે.
    c
    (A) તથા (B) બંને
    d
    (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં