વિશ્વ જળ વિકાસ અહેવાલ (વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રીપોટ)ના સંદર્ભમાં નીચેના પૈકીના કયું / કયાં વિધાન / વિધાનો સત્ય છે ?
1. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા તે પ્રતિવર્ષ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
2. છેલ્લો અહેવાલ 8 મા વર્લ્ડ વોટર ફોરમ ખાતે બ્રાઝિલિયામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.