GPSC Class 1 - 2 2019 Paper 2

Question 24
EASYCorrect: +1Incorrect: -1

ભારતને વધુ આકર્ષક FDI મંજીલ બનાવવા માટે સરકાર દ્વારા લેવાયેલ પગલામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી?

    a
    વીમા મધ્યવર્તી (Insurance intermediate) એ 75% FDI મેળવે.
    b
    FDI માટે એક બ્રાન્ડ દ્વારા છૂટક ક્ષેત્ર (Single Brand Retail Sector)માં સ્થાનિક સ્ત્રોતનાં ધોરણો સરળ કરવા.
    c
    NRI પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ રૂટને ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ રૂટ સાથે ભેળવી દેવાની દરખાસ્ત
    d
    ઘણા હિસ્સેદારો (Multi Stakeholder)ની ચકાસણી કરી FDI ક્ષેત્રો જેવા કે ઉડ્ડયન, પ્રચાર માધ્યમ, અને વીમા ક્ષેત્રોને વધુ ખુલ્લાં મૂકી શકાય.