દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ રૂરલ લાઈવલીહુડ મીશન (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે 2011 માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (નેશનલ રૂરલ લાઈ વલીહુડ મિશન NRLM) તરીકે શરૂ કરવામાં આવેલ ગરીબી નિવારણ યોજના છે અને 2016 માં દીનદયાલ અંત્યોદય યોજના તેની અનુગામી યોજના બની.
2. આ કાર્યક્રમો હેતુ ગ્રામીણ ગરીબ સ્ત્રીઓને સ્વયં મદદ કરતા સમૂહો (Self Help Groups) (SHGs) માં તંત્રબધ્ધ કરવાનો અને તેમને આર્થિક પ્રવૃત્તિઓ માટે સતત મદદ કરવાનો છે.
3. આ મિશનને વર્લ્ડ બેંક દ્વારા પ્રોત્સાહન (ટેકો) અપાય છે.