GPSC Class 1 - 2 2019 Paper 2

Question 158
DIFFICULTCorrect: +1Incorrect: -1

આંતર રાજ્ય નદી જળ વિવાદ ટ્રિબ્યૂનલ બિલ 2019 વિશે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

    a
    તે બિલ એ કોઈપણ આંતર-રાજ્ય જળ વિવાદના નિવારણ માટે કેન્દ્ર સરકારને વિવાદ નિરાકરણ સમિતિ (Disputes Resolution Committee) રચવાની દરખાસ્ત કરે છે.
    b
    તે અલાયદું (single), કાયમી આંતર-રાજ્ય નદી જળ વિવાદ ટ્રિબ્યૂનલ રચવાની પણ દરખાસ્ત કરે છે કે જે આંતર રાજ્ય નદી જળ વિવાદનો ન્યાયિક નિવેડો લાવે.
    c
    આ ટ્રિબ્યૂનલને અન્ય ટ્રિબ્યૂનલ બેંચ હોઈ શકે નહીં.
    d
    તે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને છ થી વધુ નહીં એટલાં નામાંકિત સભ્યોનું બનેલું હશે.