વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ દ્વારા પ્રત્યેક દેશમાં રહેલા સુવર્ણ અનામતની યાદી 2019 બહાર પાડી છે. આ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આશરે 8133 ટન ની અનામત સાથે યુએસએ આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.
2. આઈ.એમ.એફ.ને બાકાત રાખીને ભારત એ વ્યક્તિગત દેશ શ્રેણીમાં આ યાદીમાં 9 મા ક્રમે સ્થાન મેળવેલ છે.
3. આઈ.એમ.એફ. નો સમાવેશ કરીને સમગ્ર દેશ શ્રેણીમાં આ યાદીમાં ભારત 10 મું સ્થાન મેળવેલ છે.
4. અહેવાલ અનુસાર ભારત (સરકાર પાસે) આશરે 2000 ટન સુવર્ણ અનામત ધરાવે છે.