ભારતમાં આદિજાતિઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે Eklavya Model Residential Schools (EMRS) નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો. આ યોજના વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાયું / સાચાં છે ?
1. EMRS ની સ્થાપના એ ST વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર મધ્યમ અને ઉચ્ચ સ્તરીય શિક્ષણ પૂરું પાડવા માટે થઈ છે.
2. EMRS ની સ્થાપના એ રાજ્યો/સંઘ પ્રદેશો તરફથી પ્રાપ્ત દરખાસ્તોના આધારે માંગ સંચાલિત છે.
3. આવી સ્કૂલોને ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.