આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આંતર રાષ્ટ્રીય અવકાશમથક ચંદ્રની આસપાસ પરિક્રમા કરે છે.
2. અવકાશ મથકની ભ્રમણકક્ષાનો માર્ગ પૃથ્વીથી આશરે 400 કિ.મી. ઉપર છે.
3. અવકાશમથકનો પહેલો ઘટક વર્ષ 1998 માં લોન્ચ કરવામાં આવેલ અને વર્ષ 2011 માં અદ્યતન મોડ્યુલ ફીટ કરવામાં આવેલ.
4. અવકાશ મથક પર વર્ષ 2014 માં સૌ પ્રથમ ક્રૂ (crew) પહોંચેલ